• બનાસકાંઠા ડિસ્ટ્રીકટ કેળવણી મંડળ સંચાલિત તમામ કોલેજોના ભૂતપૂર્વ વિધ્યાર્થીઓનું એસોસીયેશન.
  • NACC અને યુ.જી.સી. નવીદીલ્હીના સુચન પ્રમાણે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી.
  • સંસ્થા રજીસ્ટર્ડ છે તેમજ સંસ્થા બી.કે.ડી.કે.એમ. ની વિવિધ પ્રવૃત્તિઓમાં સહયોગી થવા કાર્યરત છે.
  • બ.કાં.ડિ.કે.મંડળની સુવર્ણજયંતી સમારોહ સંદર્ભે સંસ્થાએ સંપર્ક હેતુ અને સમાજ સાથે જોડાવવાના હેતુસર આ વેબસાઈટ શરુ કરવામાં આવી છે.
  • વેબસાઈટ પર બ.કાં.ડિ.કે.મં. ની કોલેજોની પ્રવૃત્તિઓ તેમજ એસોસીયેશનની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી-સમાચાર પ્રદર્શીત થશે.

આશા રાખીએ છીએ કે, આ વેબસાઈટ તમામ ભૂ.પૂ. વિદ્યાર્થીઓનો સંપર્ક હેતુ બની રહે.